લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા આયોજીત અને રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહકાર થી આજરોજ લાયન્સ હોલ,મારૂતિ કોમ્પ્લેક્ષ ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ યોજાઈ ગયેલ. જેમાં ૬૦ દર્દીનારાયણ ની તપાસ કરવામાં આવેલ હતી અને ૨૪ દર્દીઓ રાજકોટ ઓપરેશન માટે ગયેલ. આજના કેમ્પ માં પુર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથીયા,પુર્વ પ્રમુખ લાયન અશોકભાઈ ઉલવા,એમ.જે.એફ.લાયન ડો.શ્રીકાંત ભાઈ દેસાઈ,પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો.શરદભાઈ પાઠક,પુર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વીસાની, હાજર રહેલ