Download Now Banner

This browser does not support the video element.

ખેડા: સમાદરા ગામમાંથી નીકળતી મેશ્વો નદી બે કાંઠે થઈ, સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રોડ ઉપરની લોકો માટેની અવર-જવર બંધ

Kheda, Kheda | Sep 2, 2025
ખેડા તાલુકાના સમાદરા ગામમાંથી નીકળતી મેશ્વો નદી બે કાંઠે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રોડ ઉપરની લોકો માટે ની અવર-જવર બંધ કરી દેવામાં આવી જ્યાં સુધી પાણી નું લેવલ ઓછું નહીં થાય ત્યાં સુધી રસ્તા પરની અવરજવર બંધ રાખવા માં આવી શકે છે
Read More News
T & CPrivacy PolicyContact Us