ચોટીલા આશાપુરા માતાજીના કચ્છમાં બેસણા છે તેવા માતાના મઢ (કચ્છ) આસો માસની નવરાત્રી એ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ત્યારે ચોટીલાથી ક્ષત્રિય સમાજના યુવાનો જય માં આશાપુરાના નાદ સાથે માતાનામઢ જવા રવાના થયા છે. રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના મયુર સિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 20મી વખત ચોટીલાથી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્છ) જવા રવાન