સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલે વિશાલ ખેડૂત સંમેલન યોજવાનું છે. જેમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે ત્યારે આ ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ અપીલ કરી હતી.