મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ રહી છે કડાણા ડેમમાં હાલ 2,04794 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઈને કડાણા ડેમ નું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 12 ગેટ ખોલી અને 1,79,240 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે જેને લઇને નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા.