Install App
b.makhijani
This browser does not support the video element.
અંજાર: નગરપાલિકા શાળા નંબર 7 ના પરિસરમાં અંગ્રેજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો
Anjar, Kutch | Sep 5, 2025
ગતરોજ સવારના અંદાજિત 11 વાગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી - કચ્છ તથા સરકારી અંગ્રેજી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશનની રૂ.૩•૩૦ કરોડની ગ્રાન્ટમાંથી સરકારી અંગ્રેજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના ધોરણ 9 થી 12 માટેના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ અંજાર નગરપાલિકા શાળા નંબર સાતના પરિસરમાં યોજાયો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!