ગારીયાધાર મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં મામલતદાર દ્વારા કાર્યવાહી કરી ગોડાઉનમાં દરોડો કાઢવામાં આવ્યો હતો અને મોટો જથ્થો ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દિવાળી માટે વેચાણમાં લાવેલ ફટાકડાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે