Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: ઊંડ 4 ડેમ 70% ભરાઈ જતા નીચાણ વાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાય

Kalavad, Jamnagar | Sep 8, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલ ઊંડ 4 ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 70% ડેમ ભરાઈ ગયો છે, હજુ પણ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે ત્યારે નીચાણવાળા ગામો પાતા મેઘપર, નિકાવા, ખડખોરાજી ગામના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરાય
Read More News
T & CPrivacy PolicyContact Us