મંગળવારના 11:00 કલાકે કરાયેલા રેસ્કી ની વિગત મુજબ વલસાડના પારડી સાંઢપોરગામે આવેલા એક ફાર્મ હાઉસમાં તળાવ નજીક અજગર નજરે પડ્યો હતો. રેસ્ક્યુ કરનાર ટીમને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચી 13 થી ૧૪ કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરી તેને જંગલવાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યો હતો.