હિંમતનગરમાં આવેલ ભોલેશ્વર બ્રિજ પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં એક મહિલાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા બ્રિજની રેલિંગ પર ચડી જતાં નીચે ઊભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદ્ભાગ્યે, આ સમયે કેટલાક સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા વાપરી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. તેઓએ હિંમતભેર મહિલા પાસે પહોંચી, તેને સમજાવી અને બ્રિજની રેલિંગ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધી. આ યુવાનોની સમયસરની મદદથી એક સંભવિત દુર્ઘ