પલસાણા તાલુકાના નાનકડા ગામ એવા અમલસાડી ગામ કે જ્યાં 96 ટકા હળપતિ અને 4 ટકા OBC જ્ઞાતીના લોકો વસે છે તેવા ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જયંતીભાઈ પ્રતાપભાઇ ચૌધરી, નો બઢતી, બદલી, નિવૃત્તિ અને આજના દિવસે જન્મ દિવસ હોવાથી કેક કાપી બર્થડે નો કાર્યક્રમ પલસાણા તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત અમલસાડી આશ્રમ શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો