પાંચ પીપળી ગામે રહી તો સુદામ ભાઈ જેવો પોતાના ઘરે ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પોતાના ઘરે ગેરકાયદેસર રીતે રાખી પોલીસની રેડ દરમિયાન પકડાઈ જતા જેનો કુલ મુદ્દા માલ 38,400 ના પ્રોહિબેશન મુદ્દામાલ સાથે આરોપીને ઝડપીને પોલીસે સાગબારા પોલીસ સ્ટેશન એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે