ધંધુકા ખોડિયાર યુવક મંડળ સંઘ દ્વારા બાવન ગજની ધજાની ભવ્ય યાત્રા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રથવાળા ધંધુકા થી ખોડિયાર યુવક મંડળ સંઘ દ્વારા બાવન ગજની ધજા સાથે ભાવનગર જિલ્લાના રાજપરા સુધી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે યુવક મંડળના સદસ્યો, ગામજનો તથા ભક્તજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માર્ગમાં વિવિધ ગામોમાં ધજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ પુષ્પવર્ષા, આરતી તથા જયઘોષ સાથે ભક્તોએ ધજાનું દર્શન કરી આશીર્વાદ પ્રાપ.