સોસીયલ મીડિયા વિદેશમાં વર્ક પરમીટ વિઝા આપવાની જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી આચરનાર હિંમતનગરની વિઝા કંસલન્ટિંગ ચલાવનાર સામે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે અલગ અલગ 25 કરતા વધુ લોકોના પોલીસ દ્વારા અત્યાર સુધીમાં નિવેદનો લેવામાં આવ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે મુંબઇ ના ભોગ બનનાર નૂર મહોમ્મદે આપી પ્રતિક્રિયા.