ચોટીલા થાન સાયલા મૂળી વિસ્તારમાં કાયદેસરની લીઝ આપવાની કરી માંગ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની તરફેણમાં કરી વાત છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પરમિશનથી ખનીજ વ્યવસાય ચાલતો હોય તો ગુજરાતમાં કેમ નહીં ? તેવા સવાલો ઉઠાવ્યા ચોટીલા પ્રાંત અધિકારી સામે પણ ટાર્ગેટ કરેલ વિસ્તારોમાં રેડ કરતા હોવાનો કર્યો આક્ષેપખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો બેરોજગાર બનતા રોજગાર આપવાની કરી માંગ