This browser does not support the video element.
વાલોડ: વાલોડ પોલીસે સમાચારી ફળિયા નજીકથી ચેક બાઉન્સના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.
Valod, Tapi | Aug 21, 2025
વાલોડ પોલીસે સમાચારી ફળિયા નજીકથી ચેક બાઉન્સના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાલોડ ગામના સમાચારિ ફળિયા માં રહેતા ચેક બાઉન્સના આરોપી જીતેન્દ્ર રાઠોડ ને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવી સજા ફટકારતા નાસતા ફરતા આરોપીને વાલોડ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી આરંભી છે.