Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: સેલંબા ખાતે એક યુવાન ને માર મારતા આપ ના ડૉ.દયારામ વસાવા તેમજ કાર્યકર્તાઓએ સેલંબા ખાતે મુલાકાત કરી.

Sagbara, Narmada | Sep 2, 2025
સાગબારા તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનો ડો દયારામ વસાવા, ગિરધનભાઈ વસાવા, શૈલેન્દ્રસિંહ વસાવા, રણજીતભાઈ વસાવા, એડ ધર્મદાસ વસાવા અને જમીરસિંહ કોઠારી એ સેલંબા ખાતે દીપકભાઈ કોળી ની મુલાકાત લીધી.
Read More News
T & CPrivacy PolicyContact Us