ભાવનગર નજીકના કોળીયાકના નિષ્કલંક મહાદેવના દરિયા નજીકથી માલેશ્રી નદી સમુદ્રમાં ભળતી હોય જ્યાં આજે ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂરની જેવી પરિસ્થિતિ સર્જાય હતી, જે બધું જ પાણી નિષ્કલંક મહાદેવ ના કિનારેથી દરિયામાં જતું હોય જ્યાં પાણી આવી જવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ગણેશ વિસર્જન કરવા આવેલા લોકોને દરિયાકિનારેથી દૂર ખસેડવામાં આવ્યા.