Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: હડીયાણા ગામે કન્યા શાળામાં સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી

Jodiya, Jamnagar | Aug 29, 2025
જામનગર જિલ્લાના હડીયાણા ગામે કન્યા શાળામાં સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી, શાળાના વિધાર્થીઓને સ્પોર્ટ્સના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us