એસઓજી પોલીસે બાતમીના આધારે ટ્રેપ ગોઠવી સલાબદપુરાના ભાઠેના વિસ્તારમાં ડમી ગ્રાહક મોકલી દારૂવાલા શિવ શક્તિ મેડિકલ નામના સ્ટોર પર રેડ કરી હતી જ્યાં રેડ દરમિયાન આરોપી પાસેથી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક સીરપ 452 જેની કિંમત 50,000 રૂપિયા જેટલી થાય છે તે ગુનામાં આરોપીને ઝડપી પાડી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.