નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવતા ટીમ્બરવા ગામ ખાતે રહેતા જયંતીભાઈ સોમાભાઈ તડવી ઉંમર 70, 10 9 2025 ના રોજ પોતાના ઘરના આંગણામાં આવેલ શાકભાજીવાળા ખેતરમાં નીંદણકામ કરતા હતા તે વખતે કોઇ ઝેરી સાપે ડંખ મારતા પ્રાથમિક સારવાર અર્થે ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં લઇ આવેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે રિફર કરેલ હતા ત્યારે તા-11/09/205 ના સારવાર દરમિયાન મોત ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.