ભરૂચ: ભરૂચ તુલસીધામ ચોકડી પાસેથી એક વ્યક્તિનું અપહરણ કરી લઇ જનાર બે આરોપીઓને ભરૂચ સી ડિવિઝન પોલીસે દાહોદથી ઝડપી પાડ્યા હતા.