Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: રેલવે સ્ટેશન ઉપર વિરાર સુરત શટલ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 47 નંગ વિદેશી દારૂ મળી આવ્યો

Valsad, Valsad | Aug 26, 2025
મંગળવારના 7 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રેલવે પોલીસની ટીમ વલસાડ રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં પ્રોહીબિશનના ગુનાઓ અટકાવવા| માટે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ટ્રેન નંબર 19001 વિરાર સુરત શટલ ટ્રેનમાંથી ચેકિંગ દરમિયાન બિનવારસી| હાલતમાં દારૂ ભરેલ બેગ મળી આવી હતી જેમાં જોતા કુલ| 47 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા સામે રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us