શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવન પટેલ કોલોની સંઘ તથા શ્રી જૈન દર્શન ઉપાસક સંધ ના સંયુક્ત ઉપક્રમે શ્રી પર્વાધિરાજ પર્યુષણના કર્તવ્ય રૂપ સાશન પ્રભાવક ભવ્ય રથયાત્રા યોજાય, પટેલ કોલોની દેરાસરથી શરૂ થઈ d k v સર્કલ, G G હોસ્પિટલ થઈ આયુર્વેદ કોલેજ વાળા રોડ થઈ સત્ય સાઈ સ્કૂલ મહાવીર એપાર્ટમેન્ટ, વિરલબાગ થઈ શ્રી પેલેસ દેરાસર સંપન્ન થઈ.