શિહોરની મેન બજારમાં આવેલા સોનીની દુકાનમાં સાંજના સમયે બે મહિલાઓ આવેલી અને બીલમાં લખાવ્યા પ્રમાણે ક્રિષ્નાબેન ગોહિલ અને તેઓની સાથે આશરે 55 વર્ષના અન્ય એક મહિલા પણ આવેલા ત્યારે બિલમાં લખાવવા પ્રમાણે ક્રિષ્નાબેન ને દુકાનમાંથી અલગ અલગ વસ્તુઓ બતાવવા માટે વ્યસ્ત રાખી અન્ય મહિલા દ્વારા સોનાના દાગીના ની ચોરી ₹1,73,000 ની કિંમતની વસ્તુઓ લઈ અને પ્લાઇન