કડી: કડી ના ઇન્દ્રાડ ગામની પ્રા.શાળા માંથી થયેલ ટેબ્લેટ ચોરી કરનાર બે બાળ કિશોર ઝડપાયા, 15 ટેબલેટ ઉકરડામાં સંતાડ્યા હતા