સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક લોકો અને ભંડારોમાં તેમજ ઘરે ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની રચના સ્કૂલમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે સવારે અન્નકોટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ફરસાણ મીઠાઈ સહિતનો પ્રસાદ ધરી અને મહાઆરતી યોજાઈ હતી