ભાવનગર નજીકના કોઈ એકના દરિયા કિનારે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણેશ વિસર્જન માટે જતા હોય અને શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહને લઈને કોળિયા ગામ ખાતે કોળિયાક થી નિષ્કલંક મહાદેવના સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પણ ટ્રાફિક રામના દ્રશ્યો જોવા મળ્યા.