સમાચારની વાત કરે તો આજે તારીખ 25 ઓગસ્ટના રોજ બપોરના ત્રણ કલાકની દાહોદ જીલ્લા મા જામ્યો વરસાદી માહોલ વરસાદ ને પગલે નદી નાળા અને ઘોઘ વહેતા થયા ધાનપુર તાલુકા ના કંજેટા મા આવેલ રતનમહાલ સેન્ચુરી મા ધોધ ના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ઉપરવાસ મા ભારે વરસાદ ના પગલા ધોધ ના નયનરમ્ય દ્રશ્યો જોવાયા હાલ તો અહી રતનમહાલ મા પ્રવાસીઓ માટે પ્રવેશબંધી છે..