ગામડું બચાવો પંચાયત બચાવો ના સૂત્રોચાર સાથે ઠાસરા સરપંચ એસોસિએશન એ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદન ઠાસરા અને ડાકોરના 13 ગામડાઓ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો તે મામલે ઠાસરા - ડાકોર ના સરપંચ એસોસિએશન તેમજ 12 ગામના સરપંચોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત જે તાલુકાની નગરપાલિકા નો જ વિકાસ ન થતો હોય તે નગરપાલિકા ગામડાનો વિકાસ કેવી રીતે કરશે