શનિવારના 3 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ વલસાડ કલેક્ટર કચેરી ખાતે સભાખંડમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન ફરિયાદ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ ધરમપુર ઉમરગામના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. અને તાલુકામાં વિકાસના કામો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.