આપણા લોકલાડીલા યસસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે મહે. શેઠ.જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ ખાતે ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાયો.જેમાં મહે. શહેર તૅમજ તાલિકાની વિવિધ સાળાઓમાંથી મોટી સંખિયામાં પ્રિન્સિપાલો, શિક્ષકો તૅમજ અનેકો લોકો આ રક્તદાન શિબિર કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોટી સંખિયામાં ઉપસ્થિત શિક્ષકો,પ્રિન્સિપાલો તૅમજ વિવિધ શાળાપરિવારો, નગરજનો તૅમજ સેવાભાવી લોકો દ્વારા લગભગ 360 જેટલી બોટલોના બ્લડનું ડોનેશન કર્યું હતું.