વોર્ડ નંબર 15 માં આવેલ આંગણવાડીના આંગણે જ કાદવ કિચડ અને ગંદકી જમા થઈ જતા રહેવાસીઓએ આ અંગે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ પ્રકાશભાઈ ચાવડાને રજૂઆત કરતા પ્રકાશભાઈ ચાવડાએ તાત્કાલિક સમય કામગીરી કરાવી હતી. જેને લઈને રહેવાસીઓએ પ્રકાશભાઈ ચાવડાનો આભાર માન્યો હતો.