જાફરાબાદ તાલુકાના બલાણા ગામ નજીક રહેતી દક્ષાબેન ભીખાભાઈ બારૈયાએ ગમે કારણસર છરી વડે હાથની નસ કાપીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ જાફરાબાદ પોલીસ સ્ટેશનના P.S.I. શ્રી રાધનપુરા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.