સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર બહુચર હોટલ પાસે ગોડાઉનમાં રીક્ષા અને બોલેરો કારમાં આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા ગોડાઉનમાં રાખેલ 35 લાખનો એલ્યુમિનિયમ સેક્શન નો સામાન હોય ત્યારે ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાનું અને તે દરમિયાન દરવાજાના આગળના ભાગમાં એક યુવાન જાગી ગયેલ હોય જેથી અવાજ કરતા તમામ શખ્સો નાસી છૂટ્યા હતા ત્યારે આ અંગેની હુસેની ટ્રેડર્સના માલિક દ્વારા એ ડિવિઝન પોલીસમાં થતા કે લેખિત રજૂઆત કરવામાં આવી એક યુવાન જાગી ગયેલ હોય જેથી અવાજ કરતા