Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નું અમરેલી હેલીપેડ ખાતે સ્વાગત કરાયું.

Rajula, Amreli | Sep 21, 2025
અમરેલી હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ભાવભર્યું સ્વાગત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી પધાર્યા હતા. આ અવસરે અમરેલી હેલિપેડ ખાતે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રીશ્રીનું આત્મીય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીના આગમન પ્રસંગે જિલ્લા સ્તરના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us