એક હજાર બાળકોએ કંઠસ્થ હનુમાન ચાલીસા હરીફાઈમાં ભાગ લીધો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાન ચાલીસા કંઠસ્થ હરીફાઈ શ્રી સંતરામ મંદિર ધર્મ ખંડ ભવનમાં યોજાઇ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હરીફાઈમાં ભાગ લેનાર બાળકોને આજના સનાતન ધર્મ વિશે માર્ગદર્શન આપી બાળકોનું નેતૃત્વ વધાર્યું