માંગરોળ તાલુકાના ઝંખવાવ કોસંબા તરસાડી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પેગંબર સાહેબ ના જન્મદિવસ ઈદ એ મિલાદ ની ઉજવણી થઈ હતી ઉજવણી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઝંખવાવ ખાતે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા તેમજ તરસાડી કોસંબા ખાતે પણ જુલુસ નીકળ્યું હતું