Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલામાં અટલધારા કાર્યાલય “હર ઘર સ્વદેશી – ઘરઘર સ્વદેશી” કાર્યશાળા યોજાઈ

Savar Kundla, Amreli | Oct 11, 2025
અટલધારા કાર્યાલય ખાતે સાવરકુંડલા શહેર અને તાલુકાની “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” હેઠળ કાર્યશાળાનું આયોજન થયું. મુખ્ય વક્તા શ્રી Sagar Sarvaiya (BJP) એ કાર્યકર્તાઓને સ્વદેશી પ્રેરણા અને સંગઠન મજબૂતી અંગે માર્ગદર્શન આપ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us