Install App
385001
This browser does not support the video element.
વડગામ: રાજસ્થાનથી દર્શન કરીને પરત આવી રહેલા વડગામના પરિવારને અકસ્માત નડતા એક જ પરિવારના પાંચ સભ્યોની ઈજાઓ
Vadgam, Banas Kantha | Oct 6, 2025
રાજસ્થાનથી દર્શન કરીને પરત આવી રહેલા વડગામના પરિવારને અકસ્માત નડ્યો છે પાલનપુર આબુરોડ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજાઓ પહોચી હોવાની સૂત્રો તરફથી જાણકારી આજે સોમવારે રાત્રે 9:45 કલાક આસપાસ મળી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!