Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: નવસારીના દરિયાકાંઠે જાફરાબાદના ગુમ થયેલા માછીમારનો મૃતદેહ મળ્યો

Jafrabad, Amreli | Aug 28, 2025
જાફરાબાદની માછીમારી બોટ જયશ્રી તાત્કાલિકના ગુમ થયેલા માછીમાર પૈકી હરેશભાઈ બિજલભાઈ બારૈયાનો (ઉ.વ. ૩૭) મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી-બોરસી ગામે મળી આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ તથા ઓળખ કાર્યવાહી અર્થે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો.આ અંગેની સત્તાવાર માહિતી જાફરાબાદ મત્સ્યોધ્યોગ કચેરીના મત્સ્યોધ્યોગ અધિકારીએ જાહેર કર્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us