સીટી બસના ડ્રાઈવરે મોપેડ ચાલક યુવતીને લીધું અડફેટમાં,સદનસીબે જીવ બચ્યો,પ્રાપ્ત માહિતી મુજબ યુવતી પોતાના ઘરે માંજલપુર જવા માટે નીકળી હતી ત્યારે કાલાઘોડા વિશ્વામિત્રી ત્રણ રસ્તા પાસે સિંગલ બંધ થતાં તે યુવતી દ્વારા પોતાની એકટીવા ઉભી રાખવામાં આવી હતી પરંતુ પાછળથી ઝડપે આવતી સીટી બસ ચાલક એ તેઓને પાછળ થી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો,સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો પરંતુ યુવતી રડવા લાગી હતી અને તેઓને નાની ઈજાઓ પગમાં થઈ હતી.