This browser does not support the video element.
ભુજ: છેલ્લા બે વર્ષથી સજાના પકડ વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ
Bhuj, Kutch | Sep 4, 2025
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આરોપી પકડવાના બાકી હોય જેમાં રફીક કાસમ પઠાણ ઉ.વ.૪૦ રહે. પવનચક્કીનો વિસ્તાર, ભુજ વાળો જે અધિક જ્યુ.મે. ફર્સ્ટ ક્લાસ, માંડવી કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૧૯૫/૨૦૨૦ વાળીના કામે એન.આઇ.એક્ટ કલમ ૧૩૮ મુજબના કામે મજકુર ઇસમને એક વર્ષની સજા થયેલ હોય જેથી મજકુર ઇસમને પકડી પાડવા મા