# Jansamasya : મહે. ગોકુલ ડેરી સામે આવેલ વ્યાસવાળા વિસ્તારમાં વર્ષોજૂનું જર્જરીત મકાન ધરાસયી થતા અફડા તફડીનો માહોલ સર્જાયો. મકાન માલિક અમદાવાદ રહેતા હોય તેને કરાઈ જાણ. 45 વર્ષથી ભાડે રહેતા પરિવારે જર્જરીત મકાન પડી જવાનાં ડરને લઈને ખાલી કરી બીજા મકાનમાં સામે ભાડે રહેવા જતાં પરિવારનો આબાદ બચાવ. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.ત્યારે સ્થાનિકો દ્વારા મકાનની એક દીવાલ હજી પણ જર્જરીત અને જોખમી હોવાથી તે તૅમજ સમગ્ર મકાન જમીનદોષ કરવાની ઉઠી માંગ.