અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી હત્યા, હત્યાનો પ્રયાસ મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.. પ્રેમનગર, આંબેડકર નગર અને શક્તિનગર સહિતના વિસ્તારમાં મોડી રાત્રે કોમ્બિગ કરવામાં આવ્યું હતું