વિકટ પરિસ્થિતિમાં પંજાબની સેવામાં જશે ભાવનગરી.પંજાબમાં આવેલ વિપદા રાહત માટે " શ્રી ગુરુનાનક ન્યૂ ગુરુદ્વારા, અને જન વિકાસ પરિષદ" ની સેવા માટે પહેલ.પંજાબમાં આવેલી વિપત્તિ દરમિયાન રાહતરૂપે અનાજ અને અન્ય જીવન જરૂરી સામાન મોકલવા માટે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.ભાવેણા નીં પ્રજા આ મહાન સેવાકાર્યમાં યથાશક્તિ સહભાગી બની પોતાની સેવા તારીખ ૮/૯/૨૦૨૫ સોમવાર સુધી માધવદર્શન ની પાછળ આવેલ નવા ગુરુદ્વાર મોકલી શકશે.