Install App
hareshthakkar331
This browser does not support the video element.
ડીસા ધાનેરા રોડ પર એસટી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ
Deesa City, Banas Kantha | Aug 30, 2025
ડીસા ધાનેરા હાઈવે પર એસટી બસ ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો.આજરોજ 30.8.2025 ના રોજ 5 વાગે ડીસા ધાનેરા રોડ પર એસટી બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો સદનસીબે મોટી જાનહાનિ ટળી એસટી બસને થયું મોટું નુક્સાન.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!