ખેડા નડિયાદ નડિયાદ ઉત્તરસંડા મા બે ભાઈઓ તળાવ મા ડૂબ્યા મામલો. મધ્યપ્રદેશ ના ભીંડ ના પરિવાર ના બે દીકરા એક સાથે ડૂબ્યા . બંને ભાઈઓના મૃતદેહ ને શોધી કઢાયા. નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બાળક ને કિનારે લાવવામાં આવ્યો. નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.