બિહારમાં વડાપ્રધાના માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગના વિરોધમાં પોરબંદર જિલ્લા ભાજપના મહિલા મોરચા દ્વારા સુદામા ચોક ખાતે ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધરણા બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી સહિતના મહિલા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા