ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા સુખસર પોલીસ મથક વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ સુખસર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આવા ઇસમોનું સુખસર પોલીસ દ્વારા લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.